Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You
Showing posts with label અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષો. Show all posts
Showing posts with label અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષો. Show all posts

November 14, 2015

અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષો

અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષોની યાદી દર્શાવી છે.

રાજ્ય                      સામાન્ય નામ
આંધ્ર પ્રદેશ                 લીમડો
અરુણાચલ પ્રદેશ         હોલોંગ
આસામ                        હોલોંગ
બિહાર                   પીપળ, બોધીવૃક્ષ
છત્તીસગઢ                       સાલ
ગોઆ              સાજડ, રક્તાર્જુન, સાદડ
ગુજરાત                           કેરી
હરિયાણા           પીપળ, બોધીવૃક્ષ
હિમાચલ પ્રદેશ           દેવદાર
જમ્મુ અને કાશ્મીર   બદામ વૃક્ષ
ઝારખંડ                        સાલ
કર્ણાટક                    ચંદનવૃક્ષ
કેરળ                          નાળિયેરી
લક્ષદ્વીપ          બ્રેડફ્રુટ (નીરફણસ) વૃક્ષ
મેઘાલય                    શેવન
મધ્ય પ્રદેશ.                   વડ
મહારાષ્ટ્ર                       કેરી
મણિપુર.             Indian Mahogany
મિઝોરમ.         Iron woodMesua ferrea
નાગાલેંડ                        Alder
ઓરિસ્સા                       પીપળો
પોંડિચેરીBael Fruit TreeAegle    marmelos
પંજાબIndian RosewoodDalbergia sissoo
રાજસ્થાન           KhejriProsopis cineraria
સિક્કિમ                    Rhododendron
તામિલ નાડુ     Palmyra palmBorassus
ત્રિપુરાઅગર (વૃક્ષ)   Gelidium amansii
ઉત્તરાખંડ BuransRhododendron       arboreum
ઉત્તર પ્રદેશઅશોક વૃક્ષ   Saraca asoca
પશ્ચિમ બંગાળ                  Devil Tree