અહીં ભારતના રાજ્યોના રાજ્ય વૃક્ષોની યાદી દર્શાવી છે.
રાજ્ય સામાન્ય નામ
આંધ્ર પ્રદેશ લીમડો
અરુણાચલ પ્રદેશ હોલોંગ
આસામ હોલોંગ
બિહાર પીપળ, બોધીવૃક્ષ
છત્તીસગઢ સાલ
ગોઆ સાજડ, રક્તાર્જુન, સાદડ
ગુજરાત કેરી
હરિયાણા પીપળ, બોધીવૃક્ષ
હિમાચલ પ્રદેશ દેવદાર
જમ્મુ અને કાશ્મીર બદામ વૃક્ષ
ઝારખંડ સાલ
કર્ણાટક ચંદનવૃક્ષ
કેરળ નાળિયેરી
લક્ષદ્વીપ બ્રેડફ્રુટ (નીરફણસ) વૃક્ષ
મેઘાલય શેવન
મધ્ય પ્રદેશ. વડ
મહારાષ્ટ્ર કેરી
મણિપુર. Indian Mahogany
મિઝોરમ. Iron woodMesua ferrea
નાગાલેંડ Alder
ઓરિસ્સા પીપળો
પોંડિચેરીBael Fruit TreeAegle marmelos
પંજાબIndian RosewoodDalbergia sissoo
રાજસ્થાન KhejriProsopis cineraria
સિક્કિમ Rhododendron
તામિલ નાડુ Palmyra palmBorassus
ત્રિપુરાઅગર (વૃક્ષ) Gelidium amansii
ઉત્તરાખંડ BuransRhododendron arboreum
ઉત્તર પ્રદેશઅશોક વૃક્ષ Saraca asoca
પશ્ચિમ બંગાળ Devil Tree