Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

November 14, 2015

ભારતના રાષ્ટ્રપતિઓ

ભારતના રાષ્ટ્રપતિઓ

ક્રમ  નામ.        શપથગ્રહણ. આખરી દિવસ

૦૧.   ડૉ. રાજેન્દ્ર પ્રસાદજાન્યુઆરી ૨૬, ૧૯૫૦.     મે ૧૩, ૧૯૬૨

૦૨.    ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનમે ૧૩, ૧૯૬૨.        મે ૧૩, ૧૯૬૭

૦૩.    ડૉ. ઝાકીર હુસૈન. મે ૧૩, ૧૯૬૭. મે ૩, ૧૯૬૯
*વરાહગીરી વેંકટા ગીરી    મે ૩, ૧૯૬૯. જુલાઇ ૨૦, ૧૯૬૯
*મહમ્મદ હિદાયતુલ્લાહ.   જુલાઇ ૨૦, ૧૯૬૯.    ઑગષ્ટ ૨૪, ૧૯૬૯

૦૪.   વરાહગીરી વેંકટા ગીરી     ઑગષ્ટ ૨૪, ૧૯૬૯.    ઑગષ્ટ ૨૪, ૧૯૭૪

૦૫.    ફકરૂદ્દીન અલી અહમદ.   ઑગષ્ટ ૨૪, ૧૯૭૪.    ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭
*બાસ્સપ્પા ડાનપ્પા જત્તી       ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭.     જુલાઇ ૨૫, ૧૯૭૭

૦૬.     નિલમ સંજીવ રેડ્ડી      જુલાઇ ૨૫, ૧૯૭૭.    જુલાઇ ૨૫, ૧૯૮૨

૦૭.    ગિયાની ઝૈલ સીંઘ.    જુલાઇ ૨૫, ૧૯૮૨.     જુલાઇ ૨૫, ૧૯૮૭

૦૮.     રામસ્વામી વેંકટરામન.   જુલાઇ ૨૫, ૧૯૮૭.     જુલાઇ ૨૫, ૧૯૯૨

૦૯ડૉ. શંકર દયાલ શર્મા      જુલાઇ ૨૫, ૧૯૯૨.      જુલાઇ ૨૫, ૧૯૯૭

૧૦.   કોચેરીલ રામન નારાયણન.    જુલાઇ ૨૫, ૧૯૯૭.     જુલાઇ ૨૫, ૨૦૦૨

૧૧.  ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ.   જુલાઇ ૨૫, ૨૦૦૨.    જુલાઇ ૨૫, ૨૦૦૭

૧૨.   શ્રીમતિ પ્રતિભા પાટીલ.    જુલાઇ ૨૫, ૨૦૦૭.      જુલાઇ ૨૪, ૨૦૧૨

૧૩.    શ્રી પ્રણવ મુખર્જીજુલાઇ ૨૫, ૨૦૧૨

by UB