🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 10/07/2020
📋 વાર : શુક્રવાર
||| ઇતિહાસમાં આજનો દિવસ |||
🔳1806 :- ભારતીય સૈન્યનાં સૈનિકોએ બ્રિટિશ ઈષ્ટ ઇન્ડિયા કંપની વિરૂદ્ધ વેંલ્લુરમાં બળવો કાર્યો.
🔳1862 :- અમેરિકાના મધ્ય પ્રશાંત મહાસાગર પર રેલ-રોડ માર્ગનાં નિર્માણનો પ્રારંભ થયો.
🔳1925 :- સોવિયેત સંઘની સમાચાર સંસ્થા તાસ (TASS)ની શરૂઆત થઈ.
🔳1947 :- તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાને મહંમદ અલી જીન્હાને પાકિસ્તાનનાં ગવર્નર જનરલ નિયુક્ત કર્યા.
🔳1964 :- બેંગ્લોર યુનિવર્સિટીની સ્થાપના થઈ.
🔳1965 :- ગવાલિયરમાં છોકરીઓ માટેની પ્રથમ NCC કૉલેજ શરુ થઈ.
🔳1971 :- કોચિન યુનિવર્સિટી ની કેરળમાં સ્થાપનાં થઈ.