| સ્થાનિક નામ | સિંહ, સાવજ, કેશરી, ઉનિયો વાઘ, બબ્બર શેર |
| અંગ્રેજી નામ | ASIATIC LION |
| વૈજ્ઞાનિક નામ | Panthera leo persica |
| આયુષ્ય | ૧૫ થી ૧૮ વર્ષ |
| લંબાઇ | માથાથી પુંછડી સુધી. ૨૭૦ સેમી.(નર), ૨૮૯ સેમી.(માદા) |
| ઉંચાઇ | ૧૦૫ સેમી. |
| વજન | ૧૫૦ થી ૧૮૦ કિલો (નર), ૧૨૫ થી ૧૩૫ કિલો (માદા) |
| સંવનનકાળ | ઓક્ટોબર થી ડીસેમ્બર |
| ગર્ભકાળ | ૧૦૫ થી ૧૧૦ દિવસ |
| પુખ્તતા | ૪.૫ વર્ષ (નર), ૩.૫ વર્ષ (માદા) |
| દેખાવ | શરીર
રતાશ પડતા ભુખરા રંગનું, આગળથી માથાનો ભાગ ભારે, પાછળનો શરીરનો ભાગ
પાતળો., જાડી લાંબી પુંછડી, નાના કાન., નર સિંહને ગળામાં કેશવાળી હોય છે. |
| ખોરાક | સામાન્ય રીતે પ્રતિદિન ૬ થી ૮ કિલોગ્રામ, ચિત્તલ, સાબર, જંગલી સુવર, ચોશીંગા, ચિંકારા, ભેંશ, ગાય વગેરે. |
| વ્યાપ | ફક્ત ગીરનાં જંગલમાં. |
| રહેણાંક | સુકુ ઝાંખરા યુક્ત જંગલ, કાંટા વાળું જંગલ, સવાના પ્રકારનું જંગલ. |
| ઉપસ્થિતિ ના ચિન્હો | પગલાં, મારણ, ગર્જના. |
| ગુજરાતમાં વસ્તી | ૩૫૯ (૨૦૦૫), ૪૧૧ (૨૦૧૦), ૫૨૩ (૨૦૧૫) | | | | | |
|